<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જામનગર જિલ્લામાં બે દિવસમાં ખનીજ ચોરી કરતા કુલ 5 વાહનો ઝડપાયા: ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ત્રણ વાહનોમાંથી રોયલ્ટી વિના સિલિકા સેન્ડ મળી:ત્રણેય વાહનો સીઝ કરી પોલીસ સ્ટેશન ખાતે સોંપાયા. ધ્રોલ GIDC વિસ્તારમાં બે બ્લેકટ્રક ઝડપાયા

જામનગર ખનીજ ચોરી સામે તંત્રે લાલ આંખ કરીને સઘન ઝુંબેશ હાથ ધરી છે. જામનગર જિલ્લામાં બે દિવસમાં ખનીજ ચોરી કરતા કુલ 5 વાહનો ઝડપાયા છે . કુલ ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્રણ વાહનોમાંથી રોયલ્ટી વિના સિલિકા સેન્ડ મળી આવી હતી. ત્રણેય વાહનો સીઝ કરી પોલીસ સ્ટેશન ખાતે સોંપાયા છે . ધ્રોલ GIDC વિસ્તારમાં બે બ્લેકટ્રક ઝડપાયા છે . બ્લેકટ્રકમાં રોયલ્ટી ઉપરાંત ઓવરલોડ ખનીજ મળ્યું ચેહ . બંને વાહનો સામે ઓનલાઇન સિઝર કરી દંડની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓગસ્ટ 2026માં ખનીજના કુલ 31 કેસ નોંધાયા હતા.

(11:14 PM IST)