<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝટકો : નોકરી ગુમાવ્યા બાદ મળતો ૬૦ દિવસનો ગ્રેસ પીરિયડ નાબૂદ કરવાનો ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રસ્તાવ : H-1B, O-1 અને L-1 સહિતના વર્ક વિઝા ધરાવતા વિદેશી કર્મચારીઓ નોકરી છૂટતાં જ તાત્કાલિક ધોરણે અમેરિકામાં પોતાનો લીગલ સ્ટેટસનો અધિકાર ગુમાવશે : નવા નિયમના પ્રસ્તાવથી હજારો ભારતીય આઈટી વ્યાવસાયિકોની ચિંતામાં મોટો વધારો (ન્યૂઝફર્સ્ટ)

(10:58 PM IST)