હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
મુકેશભાઇ મેરજાના જન્મ દિવસની સેવામય ઉજવણી

રાજકોટ તા. ૧૦ : વર્ષોથી સેવા કાર્યો સાથે જોડાયેલા મુકેશભાઇ મેરજાએ પોતાના જન્મ દિવસની ઉજવણી બા નું ઘર મહિલા વૃધ્ધાશ્રમ ખાતે નિરાધાર માતાઓની સેવાથી કરી હતી. સતત ૩૮મી વખત આ રીતે સેવામય જન્મ દિવસ ઉજવીને તેઓએ અન્યોને પ્રેરણા પુરી પાડી છે. જે બદલ તેઓને મો.૯૪૨૬૭ ૩૭૨૭૩ ઉપર ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
