તા. ૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૪ ગુરૂવાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા AAP નો માસ્ટર પ્લાન તૈયાર : જાણો સંપૂર્ણ રણનીતિ : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદારોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીએ માઈક્રો મેનેજમેન્ટ સ્ટ્રેટેજી બનાવી:પાર્ટીની મહિલા પાંખ દિલ્હીની તમામ 70 વિધાનસભાઓમાં નાની-મોટી બેઠકો કરી:મહિલાઓ સાથે સીધો સંવાદ:અભિયાનને સફળ બનાવવા માટે પાર્ટીએ મહિલા પાંખના પાંચ હજાર જૂથ બનાવ્યા:દરેક જૂથમાં આઠ મહિલાઓનો સમાવેશ 11:26 PM IST
૭૩૦ જવાનોએ કરી આત્મહત્યા : ૫૫,૦૦૦થી વધુ સૈનિકોએ કાં તો રાજીનામું આપ્યું અથવા VRS લીધું : ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કર્યા ચોંકાવનારા આંકડા : આત્મહત્યાના અંગત કારણોમાં જીવનસાથી અથવા કુટુંબના સભ્યનું મૃત્યુ, વૈવાહિક વિખવાદ અથવા છૂટાછેડા, નાણાકીય મુશ્કેલીઓ અને બાળકો માટે અપૂરતી શૈક્ષણિક તકોનો સમાવેશ થાય છે10:38 AM IST
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોસ્કોમાં વીટીબી રશિયા કોલિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની "ઇન્ડિયા-ફર્સ્ટ" નીતિ અને "મેક ઇન ઇન્ડિયા" પહેલની પ્રશંસા કરી : રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ સ્થાપિત કરવાની રશિયાની ઇચ્છા પર પ્રકાશ પાડ્યો : રાષ્ટ્રપતિ પુતિને એસએમઇના વિકાસ માટે રશિયા-ભારત સહકાર પર ભાર મૂક્યો : રાષ્ટ્રપતિ પુતિન બ્રિક્સ રોકાણ મંચને વૈશ્વિક દક્ષિણ અર્થવ્યવસ્થાઓને સમર્થન આપવા માટે ચાવીરૂપ ગણે છે4:35 PM IST
એરપોર્ટ્સ પર ઉઘાડી લૂંટઃ રૂ. ૨૫૦ની ચા, સમોસાના ૩૫૦ ! કાર પાર્કિંગ મોંઘુ : સરકાર દ્વારા ભારતમાં એર ટ્રાવેલ સસ્તુ બનાવવાની વાતો કરવામાં આવી હતી પરંતુ હાલમાં પરિસ્થિતિ એ છે કે એર ટ્રાવેલ મોંઘુ બની રહ્યું છે : ખાવાપીવાની ચીજવસ્તુઓના ભાવ અનેક ઘણા વધારે લેવામાં આવે છે :આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ફ્લાઈટમાં મુસાફરી કરનારા લોકોને કેવી-કેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને એરપોર્ટ્સ પર કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે તે અંગે સરકારનું ધ્યાન દોર્યું 3:23 PM IST
મહાકુંભમાં ૩૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી કરી રહી છે કંપનીઓ : હિન્દુસ્તાન યુનિલિવર, કોકા-કોલા, આઇટીસી, બિસલેરી, પારલે, ડાબર, પેટીએમ અને ઇમામીની સાથે મોબિલિટી પ્લેયર્સ અને ઇવી કંપનીઓએ પણ રસ દર્શાવ્યો : ભારતીય ઉદ્યોગ આ ૪૫ દિવસ લાંબી ઇવેન્ટના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ઓછામાં ઓછા રૂ. ૩,૦૦૦ કરોડનો ખર્ચ કરશે : એફએમસીજી ક્ષેત્રની કંપનીઓ આને બેવડી તક તરીકે જોઈ રહી છે9:45 AM IST
અદાણી મુદ્દે સંસદ પરિસરમાં કાળા જેકેટ સાથે વિપક્ષના સાંસદોએ કર્યું પ્રદર્શન:રાહુલ ગાંધી -પ્રિયંકાએ ભાગ લીધો : છેલ્લા બે દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલ્યા બાદ ગુરુવારે સંસદની કાર્યવાહી ખોરવાઈ:બંને ગૃહોમાં વિપક્ષના સાંસદોએ અદાણી કેસ પર હોબાળો મચાવ્યો:અદાણી જૂથ સંબંધિત મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ પક્ષોના સાંસદોની બેઠક મળી હતી.1:38 PM IST
શું મેક્રોન રાજીનામું આપશે? વિશ્વાસ મત ગુમાવ્યા પછી ફ્રેન્ચ સરકાર પડી : 60 વર્ષમાં પહેલીવાર બન્યું : ફ્રાન્સની બાર્નિયર સરકારનું પતન થયું:યુરોપની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા રાજકીય સંકટમાં ફસાઈ : જમણેરી અને ડાબેરી સાંસદોએ એકસાથે આવીને વડાપ્રધાન મિશેલ બાર્નિયરને અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને સત્તા પરથી હટાવ્યા12:34 PM IST
'એક નહીં પરંતુ બે હુમલાખોર હતા' બિક્રમ મજીઠિયાએ ફૂટેજ જાહેર કર્યા :કહ્યું- આતંકી 2 દિવસથી રેકી કરતો હતો : પૂર્વ અકાલી મંત્રી બિક્રમ મજીઠિયાએ કોંગ્રેસના પૂર્વ મંત્રી સુખજિંદર સિંહ રંધાવા અને સીએમ ભગવંત માનને SAD ચીફ સુખબીર બાદલ પર હુમલા માટે જવાબદાર ગણાવ્યા:મજીઠિયાએ દાવો કર્યો હતો કે એક નહીં પરંતુ બે હુમલાખોરો હતા અને બીજા હુમલાખોરને SGPC ટાસ્ક ફોર્સે પકડ્યો હતો12:17 PM IST
મોબાઈલનો ઉપયોગ કરવો એ સિગારેટ પીવા જેવું છે.. : સ્પેને લોકોને બચાવવા માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો : સ્પેન જલ્દી ઉઠાવી શકે છે મોટું પગલું : અહીંના સ્માર્ટફોન પર ટૂંક સમયમાં ચેતવણીના લેબલ જોવા મળી શકે છે : આ ભારતમાં તમાકુ અને સિગારેટ પર લખેલી ચેતવણીની જેમ જ હશે : આ અંગે નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવી હતી અને તેઓએ તેના સૂચન આપ્યા હતા11:54 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની ૨૨ વિધીઓ11:56 AM IST
ભારત તમારું મૃત્યુ આવી રહ્યું છે:જૈશ આતંકવાદી અઝહરે 20 વર્ષ બાદ પીએમ મોદી અને નેતન્યાહુ વિરુદ્ધ ઝેર ઓક્યું : આતંકવાદી મસૂદ અઝહરે ભારતને ધમકી આપતા કહ્યું કે અમે તમને બધાને એટલી શક્તિશાળી બંદૂકો સાથે કાશ્મીર મોકલીશું કે તમામ ટેલિવિઝન એન્કર ધ્રૂજી જશે અને પૂછશે કે આ હથિયારો ક્યાંથી આવ્યા છે: આતંકવાદી અઝહરે પોતાના ભાષણ દરમિયાન કહ્યું, “અલ્લાહની વાત અને જેહાદમાં વિશ્વાસ ન રાખનારા ડરપોક શાસકોએ અમને કાશ્મીર, પેલેસ્ટાઈન અને અન્ય મુસ્લિમ ભૂમિમાં હાર તરફ ધકેલી દીધા છે. 9:52 PM IST
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા સામે વિશ્વમાં ઉઠ્યો અવાજ:બ્રિટિશ સાંસદે કહ્યું- યુનુશ સરકાર તેની જવાબદારી ક્યારે સમજશે ? : બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે પણ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના લોકો પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. આ સિવાય અમેરિકામાં રહેતા બાંગ્લાદેશી મૂળના હિંદુઓએ વ્હાઈટ હાઉસ સામે બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા અને ધાર્મિક નેતા ચિન્મય દાસની મુક્તિની માંગ સાથે પ્રદર્શન કર્યું9:54 PM IST
'ઇસ્કોન પર પ્રતિબંધ નહીં લાગે' :'ભારત નવા બાંગ્લાદેશને સમજે : વિદેશ સચિવની ઢાકા મુલાકાત પહેલા યુનુસ સરકારનું નિવેદન : બાંગ્લાદેશ સરકારના પ્રભારી મંત્રી મહફૂઝ આલમે એક પોસ્ટ શેર કરતા કહ્યું કે ભારતે તેની વિચારસરણી બદલવી પડશે અને નવા બાંગ્લાદેશની વાસ્તવિકતાઓને સમજવી પડશે: મહફૂઝે કહ્યું કે જો પૂર્વ પીએમ શેખ હસીનાને સજા થશે તો ભારત પાસેથી પ્રત્યાર્પણની માંગ કરવામાં આવશે.10:46 PM IST
મહાકુંભ માટે IRCTCની ધમાકેદાર ઓફર : મુંબઈથી પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન: જાણો ભાડું સહિતની વિગત : IRCTCએ મુંબઈથી પ્રયાગરાજ સુધી સાત દિવસ અને આઠ રાત માટે ટૂર પેકેજ જાહેર કર્યું:. જાન્યુઆરીમાં મુંબઈના પનવેલકરજત અને પૂણેથી બુકિંગ થશે: માત્ર મહાકુંભમાં જ નહીં પરંતુ અયોધ્યા, વારાણસીમાં પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા લઈ જશે.11:07 PM IST
કન્નડ ફિલ્મ પરંપરાને કારણે બેંગલુરુ જિલ્લા તંત્રનો મોટો નિર્ણય: પુષ્પા 2 રાત્રે બતાવવામાં આવશે નહીં. : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા-2ની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ તેને દેશભરમાં જોરદાર વેચાણ મળ્યું 12:33 AM IST
.jpg)
ફીર સે આપકે હવાલે.....
.jpg)
જૂની નીતિની માંગ..
.jpg)
વિરોધ પ્રદર્શન
.jpg)
'પટ્ટ અભિષેક'
.jpg)
અત્યાચાર વિરોધ.....
અકિલા સોશ્યિલ મીડિયાગુનેગાર જે ભાષા સમજે તે ભાષામાં તેમને સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : ગાંધીનગર ટાઉન હોલ ખાટે ૧૦૦મો ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ યોજાયો:કોઈપણ ગુનેગાર કે માથાભારે તત્વ સરકારની જમીન જાગીર પર કબજો કરશે તો તેનો સૌથી મોટો દુશ્મન હું છું:હર્ષ સંઘવી :ભગવાનના ચોરાયેલા દાગીના કે મૂર્તિનું જેટલુ મૂલ્ય છે, તેના કરતાં વિશેષ આસ્થાનું મૂલ્ય છે, તેને બચાવવા સરકાર અને પોલીસ કટિબદ્ધ:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૪૩૦ મોબાઈલ સહિત રૂ.૧.૨૦ કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરાયો9:56 PM IST
કબ્જે થયેલ મોબાઈલ, સોનાના દાગીના સહિત લાખોનો મુદ્દામાલ પરત...લોકો આભારવશ બન્યા : રીઢા ગુનેગારોને પોલીસ ઓળખે, વોચ રાખે એટલા કાર્યથી સીપી, જેસીપી સંતોષ માનતા નથી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, નીરજ બડગુજ્જર, રવિ સનીના માર્ગદર્શનમાં એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતૃત્વમાં અમદાવાદમાં ચાલતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે જાણવા જેવું12:10 PM IST
રાજકોટની નવી જેલ અદ્યતન અને સુરક્ષા ચક્રથી સજજ રહેશેઃ ડો.કે.એલ.એન રાવ : અદ્યતન જેલ માટે મંજુરીની મોહર લાગતા મુખ્ય જેલ વડા અને જેલ સુપ્રિ. રાઘવ જૈન સહિતની ટીમ એકશન મોડમાં : ૬૦ એકરમાં બનનાર અદ્યતન જેલનાં નવનિર્માણ અંગેની કામગીરીને વેગ આપવા મુખ્ય જેલ વડા તુરંત રાજકોટ આવશે. રાજકોટ જેલમાં ટ્રાવેલ બેગ પ્લાન્ટ સહિત વિવિધ ઉદ્યોગો શરૂ કરવા બ્લુ પ્રિન્ટ અગાઉથી તૈયાર રાખીઃ અકિલા સાથે સિનિયર આઇપીએસ અને મુખ્ય જેલવડા સાથે વાતચીત....1:00 PM IST
દેડીયાપાડા EMRS શાળાના બાંધકામમાં બાળ મજૂરોનો ઉપયોગ...? 15 વર્ષના બાળકો કરી રહ્યા છે કામ : બાંધકામમાં જે મટીરિલયસ વાપરવામાં આવી રહ્યું છે. તે ખૂબ હલકી ગુણવત્તાનું હોવાનું ચર્ચા : સ્થાનિક આદિવાસી વિસ્તારના લેબરો કેમ રાખવામાં આવ્યા નથી,કામ કરી રહેલા 20 થી 25 લેબરોમાં કેટલાક તો 15 થી 16 વર્ષની ઉંમરના બાળ મજૂરો દેખાઈ છે9:57 PM IST
ઠંડી હવે જોર પકડશે સોમ-મંગળ ૧૦-૧૨ ડીગ્રીએ પહોંચશે : વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૬ થી ૧૨ ડીસેમ્બર સુધીની આગાહી : તા. ૮ સુધીમાં લઘુત્તમ તાપમાન ૨ થી ૩ ડીગ્રી અને તા.૯ થી ૧૨ દરમ્યાન વધુ ૪ થી ૫ ડીગ્રીનો ઘટાડો થશે : હાલ જે તાપમાન છે તેના કરતા આગાહી સમય દરમ્યાન ૬ થી ૮ ડીગ્રી નો ઘટાડો જોવા મળશે : લાનીનાનો તો કોઇ પતો જ નથી3:14 PM IST
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી :સોમવારથી ટાઈઢ ધ્રુજાવશે :ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી પહોંચશે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધવાની શક્યતા :ડિસેમ્બરના અંતમાં કેટલાંક વિસ્તારોમાં છાંટા પડી શકે :દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી 1:15 PM IST
રાજકોટમાં ૧૩મીએ ટોચના પોલીસ અધિકારીઓની મહત્વની કોન્ફરન્સ : સીપી બ્રજેશ ઝાનાં નેતૃત્વમાં એડી.સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજજનસિંહ પરમાર, યુવા ડીસીપી જગદીશ બાંગરવા ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ગત માસની ૧૪મીએ રાજકોટથી ગાંધીનગર આ બેઠક શીફટ થયેલ : અમદાવાદ, વડોદરા, સુરતના સીપી ગુજરાતભરના રેન્જ વડાઓ ઉપસ્થિત રહેશે પોલીસ કમિશ્નર ઓફીસ અને રાજકોટ રેન્જ વડાની ઓફીસનું નોટ રીડીંગ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા થશે1:37 PM IST
રાજપીપળા કન્યાશાળા કમ્પાઉન્ડમાં કરેલ બાંધકામ ગેરકાયદેસર : પાલિકાની નોટીસ બાદ પણ વિભાગ બિંદાસ્ત : જે બાંધકામ કર્યું છે તે રોડ માર્જિન છોડ્યા વિના કરવામાં આવ્યું છે અને આંગણવાડી માટે પણ માર્ગ રાખ્યો ન હોવાનો નોટીસમાં ઉલ્લેખ:પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પરવાનગી લેવામાં નહી આવતા પાલિકા ના મુખ્ય અધિકારી હવે ત્રીજું નેત્ર ખોલે તો નવાઈ નહી10:01 PM IST
ડઝનથી વધુ ગુનામાં સામેલ પ્રતિક ચંદારાણાનો લાલપરીમાં મધરાતે આતંકઃ હિરેન ગરચર, તેના માતા પર હુમલો : મારા રૂપિયા દેવા જ પડશે નહિતર તારા ત્રણેય દિકરાને પતાવી દઇશ કહી ત્રણ સાગ્રીતો સાથે મળી હોકીથી મારકુટ કરીઃ નંબર વગરની સ્કોર્પિયોમાં ભાગી ગયો : માંડા ડુંગર પાસે રહેતાં હિરેનની બી-ડિવીઝનમાં ફરિયાદઃ અગાઉ તમારા પડોશી નરેશે કેસ કર્યો તેમાં મને જેલ થઇ હતી, છુટવાના ખર્ચના રૂપિયા તમારે દેવા પડશે કહી પરમદિવસે માથાકુટ કરતાં હિરેન તેના માતા, ભાઇઓ સહિતના પરિવારજનો ડરીને લાલપરીએ દાદાના ઘરે જતાં રહેતાં ત્યાં પહોંચીને પ્રતિકે ધમાલ મચાવી2:58 PM IST
રાજકોટની પ્રજાએ આપેલ પ્રેમ હંમેશા યાદગારઃ એસ. જગદીશન : ૩૭ વર્ષ પહેલા જેની બદલીના વિરોધમાં રાજકોટમાં તોફાન ફાટી નીકળેલ તે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અકિલાના આંગણે અધિકારીઓ કાયદાના યોગ્ય અર્થઘટન સાથે લોકહિતના કાર્યો કરે તે જરૂરીઃ અકિલાના એકઝીકયુટીવ એડીટર નિમિષ ગણાત્રા સાથે વિસ્તૃત વાતચીત11:38 AM IST
રાજકોટની નવી જેલ અદ્યતન અને સુરક્ષા ચક્રથી સજજ રહેશેઃ ડો.કે.એલ.એન રાવ : અદ્યતન જેલ માટે મંજુરીની મોહર લાગતા મુખ્ય જેલ વડા અને જેલ સુપ્રિ. રાઘવ જૈન સહિતની ટીમ એકશન મોડમાં : ૬૦ એકરમાં બનનાર અદ્યતન જેલનાં નવનિર્માણ અંગેની કામગીરીને વેગ આપવા મુખ્ય જેલ વડા તુરંત રાજકોટ આવશે. રાજકોટ જેલમાં ટ્રાવેલ બેગ પ્લાન્ટ સહિત વિવિધ ઉદ્યોગો શરૂ કરવા બ્લુ પ્રિન્ટ અગાઉથી તૈયાર રાખીઃ અકિલા સાથે સિનિયર આઇપીએસ અને મુખ્ય જેલવડા સાથે વાતચીત....12:19 PM IST
બાર એસો.ની ચૂંટણીમાં બકુલ રાજાણીની પ્રમુખપદવાળી એકટીવ પેનલની ઉમેદવારી : પ્રમુખપદે બકુલ રાજાણી, ઉપપ્રમુખપદે નિરવ પંડયા, સેક્રેટરી માટે વિનેશ છાયા, ટ્રેઝરરપદ માટે રાજેશ ચાવડાની દાવેદારીઃ કારોબારી માટે રાજાણીની એકટીવ પેનલમાં ૯ સભ્યોએ ફોર્મ રજુ કર્યાઃ આવતીકાલે પરેશ મારૂની ત્રીજી પેનલ ઉમેદવારી નોંધાવશેઃ ત્રિપાંખિયો જંગ જામશે..2:57 PM IST
જેની સામે ગુનો નોંધાયો તે જયંતિ સરધારાએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને કહ્યું કે-હું નિર્દોષ છું, પોલીસે ખોટુ કર્યુ છે! : મારા વિરૂધ્ધ પુરાવા મળે તો મારી ધરપકડ થાય તેની સામે વાંધો નથી... મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે રદ્દ કરવા રજૂઆત કરીઃ નજરે જોનારા સાક્ષીઓના નિવેદન લીધા વગર મારા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે, બેદરકારી બદલ પોલીસને પણ એની સજા મળશે!3:25 PM IST
રાજકોટમાં ત્યક્તાને સસ્પેન્ડેડ જીઆરડી જવાને ફસાવી લગ્નની લાલચ દઇ દૂષ્કર્મ આચર્યુઃ ન્યુડ ફોટા વાયરલ કર્યા : એસઓજીની કર્મચારી હોવાની ઓળખ આપી ફસાવી હતીઃ પોતાના છુટાછેડા થઇ ગયાનું કહેતો હતોઃ પણ તે પત્નિ સાથે રહેતો હોવાની ત્યક્તા મહિલાને જાણ થતાં સંબંધ પુરા કરવાનું કહેતાં ઉશ્કેરાઇને મારકુટ કરીઃ મહિલાના પિતાને પણ નગ્ન ફોટા મોકલી દીધાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો4:11 PM IST
બાર એસો.ની ચુંટણીનાં દિલીપ જોષીની કાર્યદક્ષ પેનલના હોદેદારો-સભ્યોએ ઉમેદવારી નોંધાવી : પ્રમુખપદે દિલીપ જોષી, ઉપપ્રમુખપદે મયંક પંડયા, સેક્રેટરીપદે સંદિપ વેકરીયા ટ્રેઝરરપદે કૈલાષ જાની અને કારોબારી માટે ૯ સભ્યોની ઉમેદવારીઃ આવતીકાલે પરેશભાઇ મારૃની પેનલના ઉમેદવારો ફોર્મ ભરશેઃ ર૦ ડીસેમ્બરે ચુંટણી યોજાશે દિલીપ જોષીની પેનલને ભાજપ લીગલ સેલનું આડકતરૃં સમર્થન3:37 PM IST
આજથી ગુંજશે ઉમિયા માતાજીની આરતીના નવા સુર4:20 PM IST
વૈશ્વિક ટેક જગત અને ડિજિટલ નિયમોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ઓસ્ટ્રેલિયામાં ઓનલાઇન સેફ્ટીનો ભંગ કરનાર ટેક કંપનીઓએ હવે અબજો રૂપિયાનો જંગી દંડ ભરવો પડશે: નવા કાયદા હેઠળ વૈશ્વિક આવકના 5% સુધીની સજાની જોગવાઈથી ભારે હાહાકાર : ઓસ્ટ્રેલિયન સંસદે 'ડિજિટલ ડ્યુટી ઓફ કેર' કાયદો પસાર કરતા સોશિયલ મીડિયા, એપ્સ, ગેમ્સ અને AI ચેટબોટ્સ ચલાવતી કંપનીઓમાં ખળભળાટ: નુકસાન થયા બાદ નહીં પરંતુ અગાઉથી જ જોખમ ઘટાડવાની કડક જવાબદારી:અમેરિકા અને વિપક્ષ દ્વારા સેન્સરશિપના આક્ષેપો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર4:49 PM IST
આંતરરાષ્ટ્રીય જગત અને ખાણકામ ક્ષેત્રમાં સૌથી મોટો અને હૃદયદ્રાવક ધડાકો: ઈન્ડોનેશિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં અચાનક પાણી ભરાઈ જતાં 8 શ્રમિકોના કરુણ મોત: 18થી વધુ શ્રમિકો હજુ પણ અંદર ફસાયા હોવાથી ભારે હાહાકાર : ભૂગર્ભ ખાણમાં કામ કરી રહેલા મજૂરો પર અચાનક પાણી ફરી વળતા બહાર નીકળવાનો રસ્તો બંધ થયો, બચાવ કામગીરી માટે રેસ્ક્યુ ટીમો દોડી જતા ખળભળાટ: ગેરકાયદેસર ચાલતી જોખમી ખાણો અને શ્રમિકોની સુરક્ષા સામે ફરી ગંભીર સવાલો ઉઠ્યા: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અરેરાટી અને ચકચાર4:48 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સંરક્ષણ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: પુતિનના ઘરમાં ઘૂસીને યુક્રેનનો મોટો હુમલો: રશિયાના સવાસ્લેયકા એરબેઝ પર 5 ફાઈટર જેટને ભારે નુકસાન પહોંચાડ્યાના દાવાથી ભારે હાહાકાર : મોસ્કોથી પૂર્વમાં આવેલા નિઝની નોવગોરોડ પ્રાંતના એરફિલ્ડ પર ત્રાટકેલા હુમલામાં 3 MiG-31 અને 2 Su-34 ફાઈટર-બોમ્બર વિમાનોને નિશાન બનાવાતા સંરક્ષણ વર્તુળોમાં ખળભળાટ:સામે પક્ષે રશિયાએ પણ 112 જેટલા સ્ટ્રાઈક ડ્રોન છોડી વળતો પ્રહાર કરતા યુદ્ધની જ્વાળાઓ વધુ ભડકી:આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર4:47 PM IST
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને કૂટનીતિ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સ્વિટ્ઝર્લેન્ડ પર ભડક્યાં:દૂતાવાસ બંધ કરીને રાજદ્વારીઓને 48 કલાકમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હોવાના અહેવાલોથી ભારે હાહાકાર : યુરોપના તટસ્થ દેશ ગણાતા સ્વિટ્ઝર્લેન્ડ સામે પ્યોંગયાંગનું આક્રમક અને ચોંકાવનારું વલણ સામે આવતા વૈશ્વિક રાજદ્વારી વર્તુળોમાં ખળભળાટ: 48 કલાકના અલ્ટિમેટમ અને દૂતાવાસ બંધ કરવાના નિર્ણય પાછળના કારણો અંગે તર્ક-વિતર્કો તેજ: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર4:47 PM IST
ટેકનોલોજી, કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય નોકરી જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: 'નોકરી છોડી દો કાં બીજા દેશમાં જતા રહો...', IBMએ H-1B વિઝાધારકોને ફક્ત બે જ વિકલ્પ આપતા ભારે હાહાકાર : વિદેશમાં કામ કરતા H-1B વિઝાધારક કર્મચારીઓ સામે અચાનક મોટું સંકટ ઊભું થતા ટેક વર્તુળોમાં ખળભળાટ! કરિયર: સ્થળાંતર અને ભવિષ્ય અંગે કર્મચારીઓમાં ભારે ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ: આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ચર્ચા અને ચકચાર4:46 PM IST
કાર્યસ્થળ અને ટેકનોલોજી જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: 96% ભારતીય કર્મચારીઓ નિયમિત રીતે AI ટૂલ્સનો ઉપયોગ કરતા હોવાનો દાવો: એશિયા-પેસિફિકના 9 દેશોમાં ભારત સૌથી અગ્રેસર : BCG ના નવા 'APAC AI at Work' સર્વેમાં મોટો ખુલાસો થતા કોર્પોરેટ અને ટેક વર્તુળોમાં ખળભળાટ:ભારતીય કર્મચારીઓ દર અઠવાડિયે સરેરાશ 15 કલાક બચાવતા હોવા છતાં માત્ર 38% કર્મચારીઓને જ કંપનીના AI લક્ષ્યની સ્પષ્ટ સમજ હોવાના અહેવાલથી ચારેકોર ચર્ચા અને ચકચાર5:40 PM IST

























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































































