<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

નરેન્દ્રભાઈ અને અમિતભાઈની ઉપસ્થિતિમાં સાંજે ફડણવીસની શપથવિધિ: મહિલાઓની પ્રચંડ હાજરી રહેશે : આજે સાંજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિ સમારોહમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ખાસ હાજરી આપશે, બે ડઝન જેટલા મુખ્યમંત્રીઓ પણ હાજર રહેવા સંભવ: ફડણવીસની સાથે એકનાથ સિંદે અને અજીત પવાર શપથ લેશે: મહિલાઓની પ્રચંડ હાજરી રહેશે *

(9:36 AM IST)