News of Thursday, 5th December 2024
અમરેલીના નિર્મળ પરિવારમાં શુભલગ્નઃ ચિ. મૌલીક : ચિ.પુજા

અમરેલી :. અમરેલી નિવાસી અ. સૌ. ભાવનાબેન તથા શ્રી ધનસુખભાઇ ભોગીલાલ નિર્મળના સુપુત્ર ચિ. મૌલીકના શુભલગ્ન જેતપુર નિવાસી અ. સૌ. ક્રિષ્નાબેન તથા શ્રી યોગેશભાઇ વલ્લભભાઇ જગડની સુપુત્રી ચિ. પૂજા સાથે તા. ૭-૧ર-ર૪ ને શનિવારે શુભદિને જેતપુર મુકામે બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિ વાડી વિભાગ ર/૩ (ઉપર) ફુલવાડી ભાદર રોડ ખાતે નિરધારેલ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
