તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1572 રૂપિયા બોલાયો: જાણો અન્ય 40 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 4,239.64 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 4,239.64 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1572 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1490 રૂ. અને નીચો ભાવ 1250 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1550 રૂ., જેતપુરમાં 1501 રૂ., હળવદમાં 1500 રૂ., હિંમતનગરમાં 1494 રૂ., ગોંડલમાં 1491 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,239.64 ટન કપાસની આવક થઇ છે.



(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
