News of Thursday, 5th December 2024
અફઘાનિસ્તાનમાં મહિલાઓ નર્સ નહીં બની શકે: તાલીબાનોએ પ્રતિબંધ લાદી દીધો :અફઘાનિસ્તાનમાં તાલીબાનો એ મહિલાઓને નર્સ બનવા ઉપર પ્રતિબંધ લાદી દીધો, ભયાનક સ્થિતિ, મહિલાઓને જીમમાં કે સલૂનમાં જવાની અને જાહેરમાં પ્રાર્થના કરવાની મનાઈ છે : ભારતે પાંચમી વખત મેન્સ જુનિયર એશિયા હોકી કપ જીતી લીધો: પાકિસ્તાનને હરાવ્યું : પાકિસ્તાનને પાંચ વિરુદ્ધ ત્રણ ગોલથી હરાવી ભારતે પાંચમી વખત મેન્સ જુનિયર એશિયા હોકી કપ જીતી લીધો : પુલવામાંમાં લશ્કર અને પોલીસે મોટા પાયે ઘેરાબંધી અને તલાસી અભિયાન શરૂ કર્યું : જમ્મુ કાશ્મીરના પુલવામાં માં ત્રાલ ખાતે ભારતીય લશ્કર અને પોલીસે મોટા પાયે ઘેરાબંધી અને તલાસી અભિયાન શરૂ કર્યું: રજામાં આવેલ એક સૈનિકને આતંકીઓએ ગોળી મારી હતી, તબિયત સ્થિર : ફ્રાન્સની ત્રણ મહિના જૂની બારનીયર સરકારનું પતન: અવિશ્વાસ પ્રસ્તાવ પસાર: ઐતિહાસિક ઘટના : ફ્રાન્સમાં ત્રણ મહિના જૂની વડાપ્રધાન બારનીયરની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરકારનું પતન: પ્રેસિડેન્ટ મેક્રોનને રાજીનામું સુપ્રત, છ દાયકામાં પ્રથમ ઘટના

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
