તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
ચોટીલાઃ મુકેશભાઇ ખખ્ખરના સુપુત્રના શુભલગ્નઃ ચિ.જય :ચિ.અંજલી

રાજકોટઃ ચોટીલા નિવાસી શ્રીમતી સરોજબેન તથા શ્રીમુકેશભાઇ મનસુખભાઇ ખખ્ખરના સુપુત્ર ચિ.જય ના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.રૂપલબેન તથા શ્રી અલ્પેશભાઇ કિશોરચંદ્ર ઉનડકટની સુપુત્રી સાથે તા.૬ ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આજે રાત્રે ૯.૩૦ વાગ્યોથી ડાંડીયારાસ રાખેલ છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
