<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

પુ.મોરારીબાપુના દર્શને મહુવાના પ્રાંત અધિકારી ધવલભાઇ રવિયા- પરિવાર

જુનાગઢઃ ગઇકાલે તલગાજરડા ખાતે  વિશ્વવંદનીય સંત પુ.મોરલીબાપુના દર્શને મહુવાના નવનિયુકત યુવા એસડીએમ ધવલભાઇ રવિયા તેમના પિતા અરવિંદભાઇ રવિયા તથા માતા અસ્‍મિતાબેન રવિયા આવેલ અને પુ.બાપુએ બધાને પ્રસાદી આપી વ્‍યકિતગત આશિવાર્દ આપી રાજીપો વ્‍યકત કર્યો હતો. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(10:00 AM IST)