<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

‘‘સ્‍પાર્કલેસ-ર૦ર૪'' મિરામ્‍બિકા સંકૂલમાં વાર્ષિકોત્‍સવ

રાજકોટઃ શ્રી મિરામ્‍બિકા શૈક્ષણિક સંકુલ ખાતે ‘સ્‍પાર્કલેસ-ર૦ર૪' નામનો વાર્ષિકોત્‍સવ યોજાયો. જેમાં ૧૮ જેવી જુદી-જુદી કૃતિ અને ૪પ૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્‍તાના સ્‍થાપક બી.ડી.જાડેજા, ચેરમેન હર્ષાબા જાડેજા, શ્રી મિરામ્‍બિકા કન્‍યા વિદ્યાલયના આચાર્ય મયુરધ્‍વજસિંહ જાડેજા, ટ્રસ્‍ટી દિવ્‍યાબા જાડેજા ઉપસ્‍થિત રહેલ. મિતેશભાઇ ચાવડા, શ્રીભંડેરી, શ્રી યોગરાજ, શ્રી વિરડા, ભાવિકાબેન, શ્રી ગોસાઇ, શ્રી મનીષ, ઉર્વશીબેન, શ્રી રાઠોડ તેમજ સ્‍ટાફગણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી

(4:19 PM IST)