News of Thursday, 5th December 2024
જુનાગઢ દવે પરિવારમાં શુભલગ્નઃ ચિ.ગોપી * ચિ. શિવાંગ

જુનાગઢ : જુનાગઢ નિવાસી રાજેશભાઇ દયાશંકર ભાઇ દવે તથા અ. સૌ. કૈલાશબેનની સુપુત્રી ચિ. ગોપીના શુભલગ્ન કુંકાવાવ નિવાસી મહેશભાઇ જેશંકરભાઇ વેગડા તથા અ. સૌ. ગિરાબેનના સુપુત્ર શિવાંગ સાથે આજે તા. પ ડીસે. ને ગુરૂવારના રોજ નિરધારેલ છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
