<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ઉપરાષ્‍ટ્રપતિની મુલાકાતે રામભાઇ : ઉપ રાષ્‍ટ્રપતિ જગદિપ ધનખડની શુભેચ્‍છા મુલાકાતે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ લીધી હતી. હાલમાં સાંસદનું શિયાળુ સત્ર ચાલી રહયુ હોવાથી રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા દિલ્‍હીમાં છે અને દરરોજ રાજયસભાના સત્રમાં હાજરી આપે છે

(12:03 PM IST)