<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રાજયમાં કથળતી કાયદો-વ્‍યવસ્‍થાનો વધુ એક દાખલોઃ બુટલેગરોનો એક પરિવાર ઉપર હુમલોઃ ઓઢવમાં ફરી લુખ્‍ખા તત્‍વોનો ત્રાસ

 

ઓઢવમાં ફરી બુટલેગર દ્વારા એક પરિવાર પર કરવામાં આવ્‍યો હુમલો ! ગતી મકવાણા અને ટીનો મકવાણા દ્વારા કરવામાં આવ્‍યો હુમલો : સોસાયટીમાં જઇ મહિલાઓ પર કરવામાં આવ્‍યો હુમલોઃ ૧૦ જેટલા વ્‍યકિતઓ દ્વારા ઘરે જઇ માર મારવામાં આવ્‍યાઃ ર જેટલી મહિલાને ઇજા પહોંચી 

(3:39 PM IST)