તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
કિસાન ક્રેડિટ કાર્ડ પર ૫ લાખ સુધીની લોન ! બજેટમાં જાહેરાત થવાની શકયતા : કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ૧૯૯૮માં શરૂ કરવામાં આવી હતી : આ અંતર્ગત ખેતી અને સંબંધિત પ્રવળત્તિઓમાં રોકાયેલા ખેડૂતોને ૯ ટકાના વ્યાજ દરે ટૂંકા ગાળાના પાક લોન આપવામાં આવે છેઃ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું બજેટ ૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે9:47 AM IST
ગીર અભયારણ્ય પાસે સોલાર પ્રોજેક્ટ અટકાવી દેવાયો : સત્તાવાર સૂત્રો : ' અકિલા'માં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા પર્યાવરણ તસવીર કાર ભૂષણ પંડ્યાના પ્રસિદ્ધ થયેલા વિસ્તૃત અહેવાલમાં આ પ્રોજેક્ટથી થનારી અવળી અસર અંગે લાલ બત્તી ધરવામાં આવેલ:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી સત્વરે આ સોલાર પ્રોજેક્ટ અટકાવવા અપીલ કરેલ જેનો ખૂબ જ સાનુકૂળ પ્રત્યાઘાત પડ્યો8:38 PM IST
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીઓના ત્રણ મદદગારોની ધરપકડ: હથિયારોનો મોટો જથ્થો મળ્યો : બારામુલા જિલ્લાના હરિપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ : આરોપીઓ પાસેથી એક એકે-47 રાઈફલ, એક મેગેઝિન, 13 ગોળીઓ, એક પિસ્તોલ, પિસ્તોલ કારતુસ, પિસ્તોલ મેગેઝિન અને એક વાહન મળ્યું 11:08 PM IST
મહાવિકાસ આઘાડી બાદ મહાયુતિમાં પણ ભંગાણ !? : સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે ચૂંટણી લડવાનો NCP નો સંકેત : મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા નવાબ મલિકે મુંબઈ બેઠકમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એકલા હાથે લડવાની માંગ કરી:'આત્મનિર્ભરતા' માટે આહવાન કરતા તેમણે કહ્યું કે પાર્ટીએ પોતાની તાકાત વધારવી પડશે.11:05 PM IST
તંત્ર-મંત્ર દ્વારા છોકરીઓ પુરુષોને બકરા બનાવે છે... દાવાથી હંગામો મચી ગયો: ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા નાણાકીય પ્રભાવક અભિષેક કરએ આ દાવો કરીને વિવાદ ઉભો કર્યો:મામલો CMO થી પોલીસ સુધી પહોંચ્યો : આ વિવાદ પછી, અભિષેક ભાનમાં આવ્યો અને તેણે પોતાના શબ્દો માટે હાથ જોડીને માફી માંગી.5:33 PM IST
બજેટ : રિયલ એસ્ટેટે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો અને હોમ લોન મર્યાદા વધારવાની માંગ કરી : ભારતીય હાઉસિંગ માર્કેટમાં સંસ્થાકીય રોકાણ ૫ વર્ષની ટોચે : ૬.૫ બિલિયન ડોલર પર પહોંચ્યું : ઉદ્યોગ દિગ્ગજો અને એનારોક, રહેજા, ગૌર્સ, કનોડિયા ગ્રુપ, રીચ, અર્બન સ્પેસ, જસ્ટો, ઇરોસ ગ્રુપ જેવી કંપનીઓએ બજેટ પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યકિત કરી છે2:57 PM IST
સર્જરી પછી ચેપનું જોખમઃ દર વર્ષે ૧૫ લાખ દર્દીઓ પ્રભાવિત : ઘામાં પ્રવેશ કરે છે સુપરબગ્સ : દેશમાં દર વર્ષે ત્રણ કરોડથી વધુ દર્દીઓના ઓપરેશન થાય છે, જેમાં મોટી અને નાની સર્જરીનો સમાવેશ થાય છે, હાડકાના ઓપરેશન અથવા અંગવિચ્છેદન પછી મહત્તમ ૫૪.૨ ટકા ચેપ થાય છે : સર્જિકલ સાઇટ ચેપના મોટાભાગના કેસો સરળતાથી અટકાવી શકાય છે, આના માટે ડોકટરોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે10:24 AM IST
મહાકુંભ મેળાનો સોમવારથી પ્રારંભ : પ્રથમ શાહી સ્નાન ૧૩ જાન્યુઆરીએ : વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સાંસ્કળતિક અને ધાર્મિક મેળાઓમાંથી એક કુંભમેળા દરમ્યાન બની રહયો છે રવિ યોગઃ ભાદ્રવ યોગનો પણ સંયોગ ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયીઃ પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ સૌથી ભવ્ય : કુલ ૬ શાહી સ્નાન યોજાશે11:06 AM IST
શું એલોન મસ્ક તેનું માનસિક સંતુલન ખોઈ બેસશે?બાયોગ્રાફરે કર્યો મોટો દાવો : સેથ અબ્રામસન નામના બાયોગ્રાફરે કહ્યું કે બે મહિના સુધી એલોન મસ્કનું ખૂબ નજીકથી નિરીક્ષણ કર્યું: તે ગંભીર રીતે માનસિક રીતે બીમાર છે અને તણાવ ઓછો કરવા માટે દવાઓનો ભારે ડોઝ લે છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે:તેમણે કહ્યું, અમેરિકાને એલોન મસ્કથી બચાવો.10:13 PM IST
પીએમ મોદીને મળ્યા સીએમ યોગી :મહા કુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું, કહ્યું- પ્રયાગરાજમાં જોવા મળ્યું નવું ભારત : સીએમ યોગીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા અને કુંભ મેળામાં આવવા આમંત્રણ આપ્યું .12:36 AM IST

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

શોભાયાત્રા......

ભારતીય સેના દિવસ…..

આસ્થાની ડૂબકી.....
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૨૦ મી જાન્યુઆરી સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે : પતંગની દોરીથી ઈજા પામેલા પશુ-પક્ષીઓને સારવાર કેન્દ્ર ઉપર પહોંચાડવા નર્મદા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરાયો:ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે10:33 PM IST
મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક:ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય :જામનગર જિલ્લાના ૨૭,૮૨૩ ખેડૂતો ૧૮,૦૦૦ થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે : જિલ્લામાં ૧૭૧ મોડેલ ફાર્મનું નિર્માણ કરાયું6:25 PM IST
નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો : ભૂપેન્દ્રભાઈ પટેલ : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી : આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયોમાંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો : ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજોએ ભાગ લીધો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વોકલ ફોર લોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યોઃ : ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં ગુજરાતને ઓળખ મળી : આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો : ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ અને પ્રકળતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો :- પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા4:17 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત :વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને એવોર્ડ અને ટ્રોફી એનાયત કર્યાં : રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની પ્રોત્સાહક ઉપસ્થિતિ:૧૨ રાજયો અને ૬ કેન્દ્રીય પોલીસ દળોના ૮૦ પોલીસકર્મીઓએ લીધો ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ :ગુજરાત પોલીસની ટીમને ટીમ નેટ કેટેગરીની સ્પર્ધામાં બીજું સ્થાન મળ્યું: ૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સાણંદના કલ્હાર બ્લુ અને ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે યોજાઇ ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટ6:53 PM IST
ગુજરાત રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ : રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : હાલની સ્થાપિત મહાનગરપાલિકાઓ નવી રચાયેલી ૯ મહાનગરપાલિકાના મેન્ટર તરીકે એક વર્ષ કાર્ય કરશે : અમદાવાદ મહાપાલિકા - નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે, સુરત - વાપી અને નવસારી, વડોદરા - આણંદ, રાજકોટ - મોરબી અને ગાંધીધામ, જામનગર - પોરબંદર, ગાંધીનગર - મહેસાણાનું હેન્ડ હોલ્ડિંગ કરશે : નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને રૂ. 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે અપાશે : નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણના ટ્રાન્ઝિશનલ પિરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય :;રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા, લાઈટ જેવા લોકોને બદલાવ દેખાય તેવા સુવિધાકારી કામો હાથ ધરાય: નવી મહાનગરપાલિકાઓ નગર વિકાસનો રોડમેપ તૈયાર કરે: વિકાસ કામો માટે નાણાની તંગી ક્યારેય નહીં પડે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ3:35 PM IST
ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે : પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે-કાયદામંત્રી ઋષિકેશ પટેલ2:44 PM IST
શું દોડયા આવો છો...કહી પીજીવીસીએલના લાઇનમેન પર હુમલો કરી ગડદા પાટુ માર્યા : વિજ કર્મચારી પર હુમલાની સતત બીજી ઘટનાઃ મોરબી રોડ હડાળા પાસે કોઠારીયામાં ડખ્ખો વિજ બીલ ભરવાનું બાકી હોઇ શેઠનગરના ગોપાલભાઇ ડામોર સહિતના કર્મચારીઓ ખોડા દેવાના ઘરે ગયા ત્યારે બાજુમાં રહેતાં પ્રકાશ હાડગરડાએ મારામારી કરતાં સારવાર માટે દાખલ થવું પડયું4:28 PM IST
દારૂ ઢીંચી કાર હંકારી ફિલ્મી ઢબે વાહનોને ઉલાળી ભાગેલા રેસ્ટોરન્ટ સંચાલક રાજ ગામીએ રાત લોકઅપમાં વીતાવી : કેકેવી ચોકમાં સાંજે બનેલા બનાવને પગલે લોકો ભયભીત બન્યા હતાં: કોઇ ફરિયાદી ન બનતાં પોલીસ ફરિયાદી બની સાધુ વાસવાણી રોડ પર રહેતો યુવાન કોટેચા ચોકમાં ગજાનન પોૈઆ નામે રેસ્ટોરન્ટ ચલાવે છેઃ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું3:30 PM IST
ગાંધી સ્મૃતિ સોસાયટીના ઉત્તમ ભાખરને મવડી બોલાવી સસરા, સાળાઓએ ફટકાર્યોઃ ગુપ્તાંગ પર પાટા માર્યા : છ મહિનાથી ઉત્તમની પત્નિ રિસામણે હોઇ સસરાએ ફોન કરી તું અહિ અમારા ઘરે નહિ આવ તો તારી નોકરીના સ્થળે ડખ્ખો કરશું કહી પોતાની ઘરે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપઃ એન્જિનીયર તરીકે નોકરી કરતો યુવાન સારવાર હેઠળ3:57 PM IST
કપાસીયા તેલમાં ૧પ રૂા.નો ઉછાળો4:29 PM IST
કાલે શહેરના ગગનમાં છવાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગ : રાજકોટીયનો થઇ જાવ તૈયાર... : ગ્રીસ, ઇટલી, લેબનોન, લીથુરઅનિયા, પોલેન્ડ, અમેરીકા, ઇંગ્લેડ સહીતના વિદેશથી અને પંજાબ-રાજસ્થાન સહીતના ભારતના પતંગબાજો અવનવા પતંગો સાથે ભાગ લેશેઃ ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં સવારે ૯ વાગ્યાથી મનપા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા આયોજન : શહેરીજનોને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫ નિહાળવા જાહેર નિમંત્રણ પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર3:41 PM IST
દેવભુમિ દ્વારકા જીલ્લાના બેટમાં મેગા ડીમોલેશન : જુઓ વિડિયો : બાલાપર વિસ્તારમાં મોટે પાયે ડીમોલેશન શરૂઃ ૧૦૦૦ પોલીસનો કાફલો બંદોબસ્તમાં: દરિયાઇ પટ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું: ડ્રોન કેમેરાની મદદથી બાજ નજરઃ દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને ડેપ્યુટી કલેકટર અમોલ આવટેની આગેવાનીમાં કાર્યવાહી12:08 PM IST
મોરબીમાં પ્લાઇવુડના કારખાનામાં આગ ભભુકી1:54 PM IST
પોરબંદર જિલ્લામાં ઝેરમુકત અન્ન ઉત્પાદન કરતા ખેડુતોઃ ૧૩૯૦૦ ખેડુતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા અન્ય ખેડુતોએ ડરવાની જરૂર નથીઃ રાસાયણીક ખાતરથી બંજર થઇ ગયેલી ખેતી જમીનમાં પ્રારંભે રોગજીવાત આવશે તેનું નિયંત્રણ કરવા નિમાષા, બ્રહમાષા અને અગિ્નષા પ્રાકૃતિક જંતુનાશક ઉપયોગ કરી શકાય2:08 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































