તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
જામજોધપુર રામકથામાં અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઇલાલની ઉપસ્થિત : આરતીનો લાભ લીધો

રાજકોટ : જામ જોધપુર જલારામ મંદિરે ચાલતી રામકથામાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતેન્દ્ર બાબુભાઇલાલ (જીતુભાઇલાલ) ઉપસ્થિત રહ્યયા હતા. જલારામ મંદિરના સર્વે ટ્રસ્ટીઓ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ, લંડનથી ખાસ કથામાં ઉપસ્થિત નરેન્દ્રભાઇ ઠકરાર, રઘુવંશી યુવક મંડળ જલારામ ગ્રુપ, મહિલા મંડળના દરેક સભ્યોએ આરતીમાં ભાગ લીધો હતો. આ તકે જીથુભાઇ લાલનું ટ્રસ્ટ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. જીતુભાઇ લાલએ આ ભવ્ય આયોજનને હ્રદયથી શુભેચ્છા પાઠવેલ. (દર્શન મકવાણા, જામજોધપુર)
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
