તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત:એકનું મોત
શામળાજી તરફથી આવતી ટ્રક આગળ જતી ટેન્કર સાથે અથડાઈ: ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકચાલકના શરીરના 2 ટુકડા થઈ ગયા

અમદાવાદ : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ટ્રક અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકચાલકના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. શામળાજી તરફથી આવતી ટ્રક આગળ જતી ટેન્કર સાથે અથડાઈ હતી. પ્રાંતિજ પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
