<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

અમેરિકન મેગેઝીને નીરજ ચોપરાને 2024નો સર્વશ્રેષ્ઠ ભાલા ફેંકનાર જાહેર કર્યો:પેરિસ ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમેરિકન મેગેઝિન ટ્રેક એન્ડ ફીલ્ડ ન્યૂઝ દ્વારા 2024માં ભાલા ફેંકમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લેટ જાહેર કરાયો

(12:26 AM IST)