તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 11th January 2025
કપાસીયા તેલમાં ૧પ રૂા.નો ઉછાળો

રાજકોટ તા. ૧૧ :.. ખાદ્યતેલમાં કપાસીયા તેલમાં આજે ૧પ રૂા.નો ઉછાળો થયો હતો.
કાચા માલની અછતના અહેવાલે સ્થાનીક બજારમાં કપાસીયા તેલમાં ૧પ રૂા. વધ્યા હતાં. કપાસીયા તેલ લૂઝના ભાવ ૧ર૩પ રૂા. હતા. તે વધીને આજે બપોરે ૧રપ૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૧૪૦ થી ર૧૯૦ રૂા. હતા. તે વધીને ર૧પપ થી રર૦પ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. બપોર સુધીમાં સીંગતેલ સહિતના અન્ય કોઇ સાઇડ તેલોના ભાવોમાં ખાસ વધઘટ ન હતી.
(4:29 PM IST)










