<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત વિસ્તારોમાં માવઠાની શક્યતા કોઈક જગ્યા ઍ કરા પડી શકે

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારાઃ જાણીતા હવામાન નિષ્ણાત કે આર છંયા ઍ પોતાના પ્લેટફોર્મ પર ટાકયુ હતું કે આગામી મકર સંક્રાંતિ ઍકલે કે ૧૪ તારીખ વચ્ચે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર અને ઉત્તર મધ્ય  ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધશે અને લઘુત્તમ તાપમાન ૧૦-૧૨ ડિગ્રી આસપાસ જઈ શકે છે.  જ્યારે આજે  ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત વિસ્તારોમાં માવઠાની શક્યતા તથા કોઈક જગ્યા ઍ કરા પડી શકે છે.(૩૮.૩)

(10:17 AM IST)