<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

રાજકોટ ગોંડલ હાઇવે ઉપર મોટર કારમાં આગ ભભૂકી ઊઠી: સંપૂર્ણ ભસ્મિભૂત :જુઓ વિડીયો

ગોંડલ -રાજકોટ હાઇવે ઉપર બીલીયાળા પાસે અત્યારે રાત્રે 8:30 વાગ્યા આસપાસ એક મોટરકારમાં આગ ભભૂકી ઉઠતા સંપૂર્ણ સળગી અને ભસ્મિભૂત થઈ ગઈ હતી. ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોઈ જાનહાનિ થઈ કે કેમ તે વિગતો જાણવા મળતી નથી. (ભાવેશ ભોજાણી ગોંડલ અકિલા)

(9:05 PM IST)