<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

બેટમાં હાઇકોર્ટે સ્‍ટે આપેલ છે તેનું ડીમોલીશન ન કરાયું

કબ્રસ્‍તાન અને મંદિરની આસપાસનું ગેરકાયદે બાંધકામ દુર કરવા કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧: દેવભુમી દ્વારકા જીલ્લાના બેટમાં આજે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઇ છે. જે અંગે અધિકારીઓએ જણાવ્‍યું છે કે બેટમાં હાઇકોર્ટે સ્‍ટે આપેલ છે. તેનું ડીમોલીશન કરાયુ નથી. આ દરમિયાન કબ્રસ્‍તાન અને મંદિર આસપાસનું દબાણ દુર કરાયુ છે

(4:01 PM IST)