<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

જામનગરના જાણીતા લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમારનું અકાળે નિધન

હ્યદયરોગનો પ્રાણઘાતક હુમલોઃ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર પરમાર નું હૃદય રોગની બીમારીથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં હૃદય રોગનો હુમલો આવતા તેમને સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં તેમનું અવસાન થયું છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:17 AM IST)