News of Saturday, 11th January 2025
યુપીમાં ઈમારતનું લેન્ટર પડતાં ૩૬ મજૂરો દટાઈ ગયા: ઉત્તરપ્રદેશના કન્નૌજમાંના રેલવે સ્ટેશન પાસે અમૃત ભારત હેઠળ એક ઈમારતનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. આજે શનિવારે આ ઈમારતનું લેન્ટર પડતાં લગભગ ૩૬ જેટલાં મજૂરો દટાઈ ગયાના અહેવાલ છે.

(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
