Gujarati News

Gujarati News

  • રાજકોટમાં ગરમીમાં વધારો : ૩૯.૨ ડિગ્રી : રાજકોટ શહેરમાં આજે ગરમીમાં વધારો થયો છેઃ બપોરે ૩ વાગ્યે ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ છેઃ પવનની ગતિ ૧૦ કિ.મી.: આકરો તાપ જોવા મળી રહ્યો છે : આજથી ગરમીમાં વધારો થશે access_time 4:15 pm IST

  • સાંજે 6.30 સુધીમાં દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ધરાવનાર રાજ્યો: મહારાષ્ટ્ર 423 કેસ ,તમિલનાડુ 411 કેસ ,દિલ્હી 384 કેસ ,કેરાળા 295 કેસ ,ઉત્તર પ્રદેશ 172 કેસ થયા છે access_time 7:17 pm IST

  • ૪૦ ખેલ હસ્તીઓ સાથે નરેન્દ્રભાઈનો સંવાદ : યુવરાજસિંહ, ધોની, ગાંગુલી, કોહલી, સચિન સાથે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વાતચીત કરી રહ્યા છે વડાપ્રધાન : કોરોના અંગે ખેલજગત સંગ મોદીની ચર્ચા access_time 1:02 pm IST