Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગોંડલ શ્રી રામજી મંદિરે પૂ.હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં રામનવમીની ઉજવણી

ગોંડલ : ગઇકાલે શ્રી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના શ્રી રામજી મંદિરે મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ભાવિકોની ઉપસ્થિતિમાં રામનવમીની ઉજવણી કરાઇ હતી. આ તકે પૂ. હરિચરણદાસજી મહારાજે શ્રી રામજી મંદિરમાં આરતી કરી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:37 am IST)