Gujarati News

Gujarati News

  • ભારત તથા બાંગ્લાદેશમાં લોકડાઉન હોવાથી ફસાયેલા બંને દેશોના નાગરિકોનું આદાનપ્રદાન શક્ય નથી : વર્તમાન સંજોગોમાં કોરોના વાઇરસ ગ્રસ્ત દેશોમાંથી ભારતીય નાગરિકોને લાવી શકાય તેમ નથી : દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારની સ્પષ્ટતા access_time 7:35 pm IST

  • સોશિયલ મીડિયામાં ફેલાવાઈ ખોટી માહિતી :નખત્રાણા પોલીસે એકની કરી ધરપકડ :પોલીસ અને તંત્રની છબી ખરડવા પ્રયાસ :લાખીયાવીરાની કંપનીમાં બન્યો બનાવ :કંપનીનું કામ બંધ હોવા છતાં પાડયા ફોટા :કામ ચાલુ હોવાની ફેલાવી ખોટી અફવા: ચાર આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ access_time 9:51 pm IST

  • ગોંડલના રીબ ગામે ખેતરમાં ચાલતા ટ્રેક્ટરમાં આગ ભભૂકી :કપાસની સાંઠીઓ ભેગી કરતી વેળાએ ઓચિંતા ટ્રેક્ટરમાં ભભૂકી ઉઠી આગ :આગને કારણે ટ્રેક્ટર બળીને ખાખ પરંતુ કોઈ જાનહાની નહીં :ટ્રેકટરમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન.:ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો access_time 11:08 pm IST