Gujarati News

Gujarati News

  • ગુજરાતમાં ૭ નવા પોઝીટીવ કેસ મળી આવ્યા : તમામ અમદાવાદમાં : કુલ કોરોના કેસ : ૯૫ : કુલ મૃત્યુઆંક : ૮ access_time 11:16 am IST

  • દેશના ૧૧ જવાનોને કોરોના પોઝિટિવ:મુંબઈ એરપોર્ટ ઉપર ફરજ બજાવી રહેલા અર્ધ લશ્કરી દળો.. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સના 11 જવાનોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે access_time 7:17 pm IST

  • તમામ દેશવાસીઓનો ફ્રીમાં કોરોના ટેસ્ટ કરાવો : સુપ્રિમમાં અરજીઃ સોમ - મંગળે સુનાવણી : દેશના તમામ નાગરીકો માટે ફ્રી કોરોના ટેસ્ટ અંગે માંગણી કરતી જાહેર હિતની અરજી ઉપર સુપ્રિમ કોર્ટે મોદી સરકારનો પ્રતિભાવ જાણવા માગ્યો છે : હવે પછીની સુનાવણી આગામી સોમ કે મંગળવારે થશે access_time 4:16 pm IST