Gujarati News

Gujarati News

  • મમતા બેનર્જીએ નરેન્દ્રભાઈ પાસે ૨૫૦૦૦ કરોડની નાણાકીય સહાય માગી : રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે જયારે તમામ ઉદ્યોગ ધંધા ઠપ્પ થઈ ગયા છે ત્યારે મહેસુલ અને આવકમાં ઘટાડો થવાના કારણે રાજય સરકાર લોકોને વિનામૂલ્યે રેશન પૂરૂ પાડી શકે અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો અમલ ચાલુ રાખી શકે access_time 3:21 pm IST

  • નરેન્દ્રભાઈ સતત મોનીટરીંગ કરી રહ્યા છે : કોરોના સામેનું યુદ્ધ જલ્દી જીતીશુ : કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધનનું નિવેદન : કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને ડો.રામ મનોહર લોહીયા હોસ્પિટલનું નિરીક્ષણ કરેલ અને જણાવેલ કે ડબલ્યુએચઓના એલાન પહેલા ભારતે તૈયારી કરી હતી : નરેન્દ્રભાઈ સતત મોનીટરીંગ કરી રહ્યા છે : ૮ જાન્યુ.થી જ યોજના બનવાની શરૂ થઈ હતી : દેશના ડોકટરો સારૂ કામ કરી રહ્યા છે : કોરોના સામેનું યુદ્ધ બહુ જલ્દી જીતીશુ : દેશમાં છેલ્લા ૧૨ કલાકમાં ૧૧૪ કેસ સામે આવ્યા : દેશમાં કુલ ૨૩૦૧ કોરોના પોઝીટીવ કેસ access_time 3:24 pm IST

  • લોકડાઉનમાં માતાની મમતાના દર્શન : પુત્રી મહર્ષિને મહેંદી લગાડતા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયા access_time 3:22 pm IST