Gujarati News

Gujarati News

  • કનૌજની જામા મસ્જિદમાં રહેલ નમાજીઓને હટાવવા ગયેલ પોલીસ ઉપર હૂમલોઃ અનેક ગંભીરઃ ભારે પથ્થરમારો : ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લામાં જુમ્માની નમાઝ અદા કરવા માટે એકત્ર ભીડને હટાવવા ગયેલ પોલીસ ઉપર ભારે પથ્થરમારો થતા સંખ્યાબંધ પોલીસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છેઃ પોલીસ ઉપર નમાજીઓએ હૂમલો કરી દીધેલઃ સ્થિતિ ગંભીર બનતા પોલીસ ત્યાંથી જીવ બચાવી ભાગી છૂટેલઃ આ પછી મોટી માત્રામાં પોલીસ ફોર્સ પહોંચેલ પણ તે પહેલા મસ્જિદમાંથી નમાજીઓ ભાગી છૂટેલ access_time 4:42 pm IST

  • ચિત્રહારનું પણ દુરદર્શન (ડીડી નેશનલ) ઉપર બપોરે ૧૨:૩૦ વાગ્યે પુનઃ પ્રસારણ શરૂ કરાયુઃ જુના અને મધ્યમ સમયના યાદગાર ગીતોની વણઝાર માણી શકાશે access_time 3:23 pm IST

  • સુરતમાં છેલ્લા 48 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી : લોકોમાં રાહતની લાગણી : બે દિવસમાં સુરતમાં 16 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા : તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા : પોલીસ જવાનોના હેલ્થ ચેકઅપ વાહન શરૂ કરાયું : સિવિલ હોસ્પિટલમાં સૅનેટાઇઝર કેબીન મુકવામાં આવી છે access_time 7:50 pm IST