Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ચોટીલા સ્મશાન નજીક ઝૂંપડામાં આગ

ચોટીલાઃ સ્મશાન નજીક રહેલા ઝૂંપડામાં કોઇ અગમ્ય કારણોસર ગત રાત્રીનાં આગ લાગતા થોડો સમય માટે નજીકનાં વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ હતો પોલીસ પાલિકા ફાયર વિભાગ દોડી ગયેલ પરંતુ સદનસીબે કોઇ જાનહાની થયેલ નહોતી પણ ઝુપડુ બળીને રાખ થઇ ગયેલ.(

(1:06 pm IST)