Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જુનાગઢના માંગરોળમાં પોલીસ દ્વારા સેવાકાર્ય

. જુનાગઢ : માંગરોળમાં સસ્તા અનાજની દુકાને રાસન લેવા પોતાના નાના બાળકોને લઇને આવેલ મહિલાને માંગરોળ પોલીસએ પોતાના ઘરે પહોંચાડવા માંગરોળ ના પ્રો. ડી. વાય. એસ. પી. સ્મિથ ગોહિલએ મદદ કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર - મુકેશ વાઘેલ -જુનાગઢ)

(11:24 am IST)