Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જામનગર જી. જી. હોસ્પિટલમાં પોરબંદરના ૧પ, દ્વારકાનો ૧ 'કોરોના' સેમ્પલ મોકલાયા

જામનગર : 'કોરોના' નાં ૧પ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જામનગર મોકલાયા છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં આજે પોરબંદરના ૧૪ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ૧ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ લઇને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડેલ છે. આ ૧પ ના રિપોર્ટ સાંજે આવશે.

(1:07 pm IST)