Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ચોટીલામાં માનવતાની મહેક

 વઢવાણ : ચોટીલામાં કોરોનાના કારણે અનેક ગરીબ લોકો ટંકનું લાવી ટંકનું ખાવાવાળા લોકો માટે શહેરના સમાજ સેવકો, મિત્ર મંડળો, જીવદયા પ્રેમીઓ, એસોસિએશનનો વેપારીઓ કિન્નરો સરકારી અધિકારીઓ દ્વારા છેલ્લા સતત ૧૦ દિવસથી માનવસેવાનું માનવતાનુ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે ચોટીલામાં માનવતાની મહેક ખીલી હોઇ શહેરના સોમનાથ ગૃપે ચોટીલા શહેરના ૨૫૦ ગરીબ પરિવારમાં રસોઇ માટેની જીવન જરૂરિયાત કીટની વ્યવસ્થા રહી હતી.

(11:31 am IST)