Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા રાહતફંડમાં સહાય

 મોરબીઃ કોરોના સામે જંગમાં સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા, ભુદરભાઈ વરમોરા અને હાર્દિકભાઈ વરમોરા સહિતના અગ્રણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળીને આર્થિક સહાય અર્પણ કરી હતી જેમાં ૧૧.૧૧ લાખ મુખ્યમંત્રી અને ૧૧.૧૧ લાખ પ્રધાનમંત્રી રાહત ફંડમાં મળીને કુલ ૨૨,૨૨,૪૪૨ ની આર્થિક મદદ કરી છે. તે તસ્વીર.

(11:32 am IST)