Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મારડિયા સ્વીટ માર્ટ અને ફાસ્ટ ફુડ દ્વારા કિટ વિતરણ

રાજકોટ : દેવચડી વિસપરાના સુરાપુરાદાદા શ્રી લક્ષ્મણબાપાની ૪પ મી વાર્ષિક તીથી ઉત્સવ નિમિતે કોરોના વાયરસ લોકડાઉન હોય ત્યારે, ગોંડલ મારડીયા સ્વીટ માર્ટ મારડીયા ફાસ્ટ ફુડ, રાજકોટ,  મનોજભાઇ મારડીયા, ગીરીશભાઇ મારડીયા, રાજેશભાઇ મારડીયા દ્વારા પછાત વિસ્તારમાં પ૦૦ પેકેટ ફરસાણ, ગાંઠીયાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:38 am IST)