Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભાવનગર મધુ સિલિકા લી. દ્વારા ર૭ લાખનું યોગદાન

ભાવનગર : કોવીડ-૧૯ મહામારીની લડાઇ માટે રમેશભાઇ શાહ ચેરમેન અને દર્શકભાઇ શાહ મેનેજીગ ડાયરેકટર મધુ સિલિકા પ્રા. લીમીટેડના હસ્તે જિલ્લાના કલેકટર ગૌરાંગભાઇ મકવાણા અને ડીડીઓ વરૂણકુમાર બારાનવાલને ર૭ લાખ રૂપિયાનું યોગદાન ચીફ મીનીસ્ટર રાહત ફંડ માટે ફાળવેલ છે. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

(11:36 am IST)