<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાંજે ભાજપ ધારાસભ્યોની બેઠક: મુખ્યમંત્રીના નામ ઉપર મહોર મરાશે: આવતીકાલે શપથવિધિ : દિલ્હીમાં આજે સાંજે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની બેઠક મળી રહી છે જેમાં નવા મુખ્યમંત્રીના નામ ઉપર મહોર લગાવાશે, આ પછી આવતીકાલે દિલ્હીના નવા મુખ્યમંત્રી ભવ્યાતીભવ્ય સમારોહમાં શપથ લેશે : દિલ્હીમાં આરએસએસના નવા હેડ ક્વાર્ટર ખાતે પૂજા કાર્યક્રમ : દિલ્હીમાં બનેલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હેડ ક્વાર્ટર કેશવકુંજ ખાતે પૂજા કાર્યક્રમમાં મોહન ભાગવતજી સામેલ થઈ રહ્યા છે. : જર્મની વિરુદ્ધ ભારતનો હોકી મેચમાં પરાજય : એફઆઇએચ હોકી પ્રિ લીગ ૨૦૨૪–૨૫ માં જર્મની વિરુદ્ધ ભારતીય પુરુષ હોકી ટીમનો ૧–૪થી પરાજય થયો છે : મહાકુંભમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે : મહા કુંભમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવન સ્નાન કરવા ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે : આજથી કરાંચીમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે કરાંચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો ખેલાઈ રહ્યો છે9:44 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST