તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ ફાઇનલ ? : દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ભાજપે મોટાભાગે રેખા ગુપ્તાનું નામ ફાઇનલ કર્યુ હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાત સાંજે થાય તેવી શકયતા છે. ભાજપ મહિલાને દિલ્હીનું સુકાન સોîપી ઍક દાખલો બેસાડવા માંગે છે

(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
