<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

મધ્યપ્રદેશમાં 'છાવા' ફિલ્મ કરમુક્ત થશે :મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યમાં ફિલ્મ "મૈં છવા" ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. 'છાવા' ફિલ્મ મરાઠા સમ્રાટ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

(10:29 PM IST)