તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
પાટણ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. પી. જોષીનો જન્મદિન
સૂત્રાપાડા અને લીલીયાના ભૂતપૂર્વ મામલતદાર

રાજકોટ : પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર. પી. જોષીનો જન્મ તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બોટાદ પંથકના વતની છે. ભૂતકાળમાં સૂત્રાપાડા અને અમરેલીના લીલીયામાં મામલતદાર, ભાવનગરના મહુવામાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦ર૭૬૬ ર૯૯૦રર
મો. ૯૯૭૮૪ ૦૪૯૯૪ પાટણ
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
