તા. ૨૧ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૫ મંગળવાર
News of Wednesday, 19th February 2025
બેવડી ઋતુની સ્થિતિ સાથે સંખ્યાબંધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન ખાતાએ બેવડી ઋતુની સ્થિતિ સાથે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ૨૨ ફેબ્રુઆરી સુધી અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાને વિસ્તારોમાં ૨૦ તારીખ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી ચાર ડિગ્રી વધુ રહેશે, .
ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આગામી દિવસોમાં ચારેય તરફ વરસાદની ચેતવણી સાથે ફરી એકવાર ઠંડીની તીવ્રતા વધી શકે છે. હિમાચલ બિહાર આસામ મેઘાલય અને પશ્ચિમ બંગાળના ગંગાના કિનારાના વિસ્તારોમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ તાપમાન રહ્યું છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
