તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
જુનાગઢની સેવાભાવી સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૯: જુનાગઢમાં વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાનો આજે જન્મદિવસ છે. સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન, સરસ્વતી સન્માન સમારોહ, જરૂરીયાતમંદોને અનાજની કીટો આપવી તેમજ સીવીલ હોસ્પીટલમાં પ્રસુતા બહેનોને દરરોજ ચોખ્ખા ઘીનો શીરો તેમજ અન્ય દર્દીઓને તેના સગાસબંધીઓને કાયમ ભોજન પીરસતી આ સેવાભાવી સંસ્થાના પ્રમુખ એવા મનસુખભાઇ વાજાને જન્મદિન નિમિતે મો.નં. ૯૯રપ૧૪ર૦૮૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
