તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1580 રૂપિયા સુધી બોલાયો: જાણો 47 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 3,494.49 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 3,494.49 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1580 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1495 રૂ. અને નીચો ભાવ 1301 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1532 રૂ., રાજપીપળામાં 1530 રૂ., વિસનગરમાં 1529 રૂ., વડાલીમાં 1518 રૂ., બોટાદમાં 1510 રૂ., ગોંડલમાં 1438 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,494.49 ટન કપાસની આવક થઇ છે.



(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
