<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ઉપલેટા પાલિકા કબજે કરતુ ભાજપઃ ૨૭ બેઠકો ભાજપ, છ કોંગ્રેસ, બે અપક્ષો અને એક એઆઈએમઆઈએમ ને

આ વખતે ભાજપે એક સીટ ઓછી મેળવીઃ કોંગ્રેસે છ સીટો જાળવી રાખી અપક્ષનો દબદબો

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા. ૧૯: ઉપલેટામાં ભાજપ એ ૨૭ બેઠકો મેળવી અને નગરપાલિકા કબજે કરી હતી વોર્ડ નંબર એકમાંથી ભાજપના લીલાબેન વિજયભાઈ સોલંકી ૧૫૭૬ ડોલીબેન અશ્વિનભાઈ લાડાણી ૧૫૪૬ જગદીશભાઈ ધનાભાઈ વિરમગામ ભાજપ ૧૭૫૪ અજય કુમાર બાબુલાલ જાગાણી ભાજપ ૧૮૧૮ વોર્ડ નંબર ૨ મિતલબેન મયુરભાઈ સુવા ભાજપ ૧૭૬૩ જીજ્ઞાબેન જીગ્નેશભાઈ વ્‍યાસ ભાજપ ૧૮૯૩ શૈલેષભાઈ ગોવિંદભાઈ સુવા ભાજપ ૧૭૦૦ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી ભાજપ ૧૪૫૪ વોર્ડ નંબર ૩ દિવ્‍યાબેન મહેશભાઈ સુવા ભાજપ બિનહરીફ કાજલબેન ચેતનભાઇ કાલરીયા ભાજપ ૩૨૩ મયુરભાઈ ગોગનભાઈ વાઘેલા ભાજપ ૨૯૪ વોર્ડ નંબર ૩ ચંદ્રપાલ સિંહ રણજીતસિંહ જાડેજા અપક્ષ ૨,૫૬૫ વોર્ડ નંબર ચાર તળપ્તિભાઈ રધુભા સરવૈયા ભાજપ ૧૦૫૮ પરબતભાઈ મુરૂભાઈ બારૈયા ભાજપ ૧૦૨૧ અનીશ ઓસમણ ચણા અપક્ષ ૯૪૯ વોર્ડ નંબર ૫ જયશ્રીબેન હરસુખભાઈ સોજીત્રા ભાજપ ૧૫૩૩ અસ્‍મિતાબેન સંજયભાઈ મુરાણી ભાજપ નિકુલભાઇ મેણસીભાઈ ચંદ્રવાડીયા ૧૪૪૦ ભાજપ જેંતીલાલ કેશુભાઈ ગજેરા ભાજપ ૩૭૦ વોર્ડ નંબર ૬ લાખીબેન મનોજભાઈ નંદાણીયા ભાજપ બિનહરીફ શાંતીબેન કેશુભાઈ કરંગીયા ભાજપ બિનહરીફ દીપકભાઈ નારણભાઈ સુવા ભાજપ બિનહરીફ નિમિત કુમાર રમેશલાલ પાનસરા ભાજપ બિનહરીફ વોર્ડ નંબર ૭ રસીલાબેન કિશોરભાઈ ભાદરકા ભાજપ ૩૪૮ વર્ષાબેન ભુપતભાઈ ગજેરા ભાજપ ૧૫૧૭ અશ્વિનભાઈ કાંતિલાલ વસવેલીયા ભાજપ ૧૬૦૬ શૈલેષભાઈ ભાદાભાઈ બારૈયા ભાજપ ૧૫૧૧,વોડ નંબર ૮ વર્ષાબેન જીતેન્‍દ્રભાઈ ડેર ભાજપ ૧૪૨૮ અમરીબેન હાજાભાઈ ભારાઈ કોંગ્રેસ ૧૪૧૯ લખમણભાઇ ખીમજીભાઈ ભોપાળા કોંગ્રેસ ૧૬૬૭ જયદીપભાઇ નારણભાઈ ચંદ્રવાડીયા કોંગ્રેસ ૧૬૮૭ વોર્ડ નંબર ૯ રેશમાબેન રિયાજ હિગોરા કોંગ્રેસ ૧૫૯૪ રિજવાના જાફર ખાન કોંગ્રેસ ૧૧૦૫ ગુલામરસુલ અહમદ મિયાં બુખારી કોંગ્રેસ ૧૫૨૦ ઇમરાન મિયા ઈકબાલ મીયા પીરજાદા એ આઈ એમ આઈ એમ ૧૨૮૩ મતે ચુંટાઈ આવેલા હતા

(11:43 AM IST)