તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
સાત મહિનાની બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમને કોલકાતા કોર્ટ ફાંસીની સજા ફટકારી : સાત મહિનાની બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમને કોલકાતા કોર્ટ ફાંસીની સજા ફટકારી: એક વિશેષ પોક્સો કોર્ટે બળાત્કાર અને હત્યાની કોશિશ કરનાર હેવાનને ફાંસીની સજા સંભળાવી. આ કેસને કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી ફાંસી ફટકારી છે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
