<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

રીંકુભાઇ સવજીભાઇ મૈયડના સુપુત્રના શુભલગ્ન : ચિ. કેવિન * ચિ. અનિષા

રાજકોટ નિવાસી અ.સૌ. શિતલબેન તથા શ્રી રીંકુભાઇ સવજીભાઇ મૈયડના સુપુત્ર ચિ. કેવિન (એડવોકેટ)ના શુભલગ્ન ઇશ્વરીયા નિવાસી અ.સૌ. મધુબેન તથા શ્રી મેણંદભાઇ ઉગાભાઇ ડાંગરની સુપુત્રી ચિ. અનિષા સાથે તા. ૨૩ ના રવિવારે,  વિશ્વા પાર્ટી પ્‍લોટ, ઇશ્વરીયા -મુંજકા રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારોહ તા. ૨૪ ના સોમવારે સાંજે ૬.૩૦ વાગ્‍યે કલાસીક પાર્ટી પ્‍લોટ, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજેલ છે.

(11:42 AM IST)