તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 19th February 2025
એડવોકેટ દિપક એમ. લાડવાનો જન્મ દિવસ : ૪૫ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૯ : સોરઠીયા પ્રજાપતિ સમાજના તરવરીયા યુવા વકીલ દિપકભાઇ એમ. લાડવાનો આજે જન્મ દિવસ છે. રેવન્યુ ક્ષેત્રે સારી પ્રેકટીશનો અનુભવ ધરાવતા દિપકભાઇ વ્યવસાયે માધવ ડેવલપર્સ સાથે સંકળાયેલા છે. સોરઠીયા પ્રજાપતિ યવક મંડળના મહામંત્રી અને રાજકોટ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના કારોબારી સભ્ય છે. યશસ્વી જીવનના ૪૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ દિપકભાઇ એમ. લાડવા (મો.૯૪૨૬૯ ૬૦૨૧૧) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
