Gujarati News

Gujarati News

  • સુરત : બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનારો ઝડપાયો: દુષ્કર્મના આશયથી આરોપી બાળકીને લઈ ગયો હતો બગીચામાં:બાળકીની બૂમ સાંભળી લોકોએ આરોપીને ઝડપી પાડ્યો: પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 2:55 pm IST

  • સામુહિક ધર્માન્તર કોઈપણ દેશ માટે ચિંતાનો વિષય છે અને તેના પર ચર્ચા જરૂરી :કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમને મત મળે કે ના મળે ,અમે સરકાર બનાવીએ કે ના બનાવીએ અમે જીતીએ કે હરિએ પરંતુ અમે લોકો વચ્ચે ભેદભાવ નહિ કરીએ ;અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલ મામલે આસામમાં જબરો વિરોધ થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • રાજકોટમાં રાજકીય ભૂકંપ : મનપાની વોર્ડ ન, 13ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરસી પટોળીયાએ ફોર્મ પાછું ખેંચ્યું :ભાજપનો ખેસ ધારણ કરતા ખળભળાટ ;ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના :ભાજપને ધાકધમકી આપી ફોર્મ પાછું ખેંચાવ્યાનો કોંગ્રેસનો આરોપ :કોંગ્રેસના આગેવાનો-નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ અને કલેકટર કચેરીએ દોડ્યા : પરંતુ કોંગી ઉમેદવાર નરસી પટોળીયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા: રાજકોટ ભાજપના આગેવાનોએ ઓપરેશન પાર પાડ્યું access_time 2:45 pm IST