Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ બંદોબસ્ત સાથે કોંગી બળવાખોર નરશીભાઇનાં નિવાસસ્થાને પહોંચ્યા

વોર્ડ નં. ૧૩ નાં કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર નરશી પટોરીયાએ બળવો કરી ભાજપમાં પ્રવેશ કરી લેતાં શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત પોલીસ બંદોબસ્ત સાથે નરશીભાઇનાં નિવાસસ્થાને પહોચેલ  તે વખતની તસ્વીર. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:05 pm IST)